સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) – ગુજરાત દ્વારા અમરેલી ખાતે ફાયર & ડિઝાસ્ટર વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા માં બનતી આગ ની ઘટનાઓ,પુર હોનારત,ભૂકંપ તેમજ કુદરતી આફતોમાં બચાવ કામગીરી ને પહોચી રહેવા માટે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) – ગુજરાત દ્વારા 60 જેટલા નવા વોલેન્ટર ની ટીમ બનાવામાં આવશે. અમરેલી ખાતે ફાયર & ડિઝાસ્ટર તાલીમ અને લાઈવ ડેમોસ્ટેશન નું આયોજન કરેલ છે,આ વર્કશોપ અમરેલી
જિલ્લાના યુવાનો વધુ માં વધુ જોડાય તે હેતુ થી આયોજન કરવામાં આવેલ છે.આ તાલીમ માં દિલ્હી થી સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) ના પ્રમુખ નિવૃત IPS મકબુલ અહેમદ અનારવાલા સાહેબ,ડો.આમીર જમાલ કો-ઓડીનેટર વોલેન્ટર,અમરેલી ફાયર વિભાગ,અમરેલી ડિઝાસ્ટર,અમરેલી પોલીસ હાજરી આપશે.
રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત / રજીસ્ટ્રેશન ફ્રી છે, રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ 28-01-23 સાંજ ના 6 કલાક સુધી, ઉમર મર્યાદા 18 થી 30 વર્ષ / આધાર કાર્ડ સાથે રાખવું, વર્ક શોપ સમય સવારે 09:00 થી બપોરે 02:30 સુધી,તારીખ 29-01-2023 મહેબૂબ મિડલ સ્કૂલ પ્રતાપ પરા રોડ અમરેલી રફીકભાઈ ચૌહાણ 8141840060/અજીમ લાખાણી 9624044374 / વસીમ ધાનાણી 9316233437 રજીસ્ટ્રેશન કરાવું.
Recent Comments