સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિવિધ ઉદ્યોગપતિઓના સહયોગથી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યા

વૃક્ષ રોપણ કર્યા પછી પણ તેમનું જતન કરતા સેવાભાવી યુવાનો સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિવિધ ઉદ્યોગપતિઓના સહયોગથી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ અને આ વૃક્ષોની ત્રણ વર્ષ માટેની જવાબદારી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા લેવામાં આવેલ આજે વિવિધ જગ્યાએ વૃક્ષો સારી રીતે ઉછેર થઇ રહ્યો છે અને જે અલંગ-સોસીયા ગ્રીન બનાવવાની સંસ્થા નું સપનું છે તે ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે સૌ સાથે મળીને પર્યાવરણની જાળવણી કરીએ અને પ્લોટ ની આજુબાજુમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ તેવી અપીલ કરવામાં આવે છે અને જો કોઈ પણ સંસ્થાને જવાબદારી આપશે તો પણ સંસ્થા વૃક્ષો વાવીને ત્રણ વર્ષ સુધી જાળવણી કરશે. ચાલો સાથે મળીને પર્યાવરણ બચાવીએ અને અલંગ નો વિકાસ કરીએ.વૃક્ષ રોપણ કર્યા પછી પણ તેમનું જતન કરતા સેવાભાવી યુવાનો સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિવિધ ઉદ્યોગપતિઓના A સહયોગથી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ અને આ વૃક્ષોની ત્રણ વર્ષ માટેની જવાબદારી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા લેવામાં આવેલ આજે વિવિધ જગ્યાએ વૃક્ષો સારી રીતે ઉછેર થઇ રહ્યો છે અને જે અલંગ-સોસીયા ગ્રીન બનાવવાની સંસ્થા નું સપનું છે તે ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે સૌ સાથે મળીને પર્યાવરણની જાળવણી કરીએ અને પ્લોટ ની આજુબાજુમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ તેવી અપીલ કરવામાં આવે છે અને જો કોઈ પણ સંસ્થાને જવાબદારી આપશે તો પણ સંસ્થા વૃક્ષો વાવીને ત્રણ વર્ષ સુધી જાળવણી કરશે. ચાલો સાથે મળીને પર્યાવરણ બચાવીએ અને અલંગ નો વિકાસ કરીએ.
Recent Comments