fbpx
અમરેલી

બાબરા તાલુકાનાખેડુત વતી સરકાર દ્રારા નક્કી થયેલ કોન્ટ્રાકટર દ્વારા નાખવામાં આવતી સૌની યોજનાની પાઈપ લાઈનમા થયેલ ગેરરીતીની તપાસની માંગ

સૌની યોજના ની પાઈપલાઈન નાખવાથી થતી મુશ્કેલી બાબત જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ ને જણાવ ચાનું કે અમો બાબરા તાલુકાનાખેડુત વતિ સરકાર દ્રારા નકિક થયેલ કોન્ટ્રાકટર દ્વારા નાખવામાં વની સૌની યોજના ની પાઈપ લાઈન મા થયેલ ગેરરીતી ની આપ સાહેબ તથા તમામ લાગતી મોક્રસને અરજ કરીને જાણ કરવામા આવી હતી , છતા આજ દિવસ સુધી કોઈ નકકર પગલા મરચમા નાવ્યા નથી , કે કોઈ ઓફિસર દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી નથી હાલ ખેડુતો ને Nીન નું લેવલ જેવા અનેક ખેતી ના કામ કરવાના હોય તો આપ સાહેબ દ્વારા તાકલીક પેરણે જો તપાસ કરવામા આવે તો આપ સાહેબ ને ખેડૂતો ને થતો હળાહળ અન્યાય નો ખ્યાલ માવે નહીતર ખેડુતોને જાતે સમારકામ કરવાની ફરજ પડશે . હાલ ચાલી રહેલી કોરોના મહામારી ને ધ્યાને લેતા લોકો હિતાર્થે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પાડેલ નથી . 187414 4 અમો એ અગાઉ બાબરા પોલસ સબ ઈન્સપેકટર સાહેબ ને મૌખિક રજૂઆત કરેલ હતી ત્યાર બાદ તા . ૩૦/૦૩/૨૦૦૧ ના રોજ લેખિત રજૂઆત પણ કરેલ હતી . તથા સંલગ્ન તમામ ગુજરાત રાજય ના ખાતા ઓ માં પણ રજૂઆત કરેલ હતી . જેની નકલ આ સાથે સામેલ છે . ટૂંક સમય માં ચોમાસુ બેસસે અને ખેડૂતો ની આજીવીકા નું કામ કાજ ચાલુ છે તો આપ સાહેબ ને ખેડૂતો ને ન્યાય મળે તે બાબતે ઘટતુ કરવા

Follow Me:

Related Posts