અમરેલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અમરેલી ના રમતવીર કિશન પંડયા નું સિલેક્શન

અમરેલી શહેર ના બજરંગ દળ ના યુવા.રમતવિર કિશન પંડ્યા ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું તેવો આગામી ઇન્ટર યુનિવર્સિટી રમવા માટે પસંદગી થતા તેમને વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની ટીમ તેમજ અમરેલી શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ અને બજરંગ દળ ના મહાવીરભાઈ વીંછિયા સહિત ના અસંખ્ય શુભેચ્છકો દ્વારા અભિનદન ની વર્ષા થઇ રહી છે તેવો અમરેલી  ના જાણીતા બેડમિન્ટન ખેલાડી સંજયભાઈ પંડ્યા ના પુત્ર રત્ન છે 

Related Posts