સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ટ્રસ્ટી રફીક ચૌહાણ મેડ વર્ક ફાર્મમાં સૌરાષ્ટ્ર મેં પ્રથમ સ્થાને એવોડ પ્રાપ્ત મેળવેલ
સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સાવરકુંડલા ના વતની રફીક ચૌહાણ એ મેડ વર્ક ફાર્મમાં માું સૌરાષ્ટ્ર મેં પ્રથમ સ્થાનેએવોડ પ્રાપ્ત કરેલ અને સાવરકુંડલા માં હમેશા સેવા માં તત્પર રહેતા એવા રફીક ચૌહાણ ને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ પ્રમુખ અજીમ લાખાણી ખૂબ ખૂબ અભિનુંદન આપેલ.
Recent Comments