ભાવનગર

સ્કાઉટ ગાઈડ શિબિર સપ્તાહ માં શિશુવિહારમાં પ્રાંગણમાં યોજાઇ. જેમાં ૪૨ બાળકોએ ભાગ લીધો

ભાવનગર વર્ષ ૧૯૫૩ માં જયપુર ખાતે યોજાયેલ અખિલ હિંદ  સ્કાઉટ ગાઈડ જમ્બોરીમાં ભાવનગર રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર શિશુવિહાર સંસ્થામાં આજે ૭૦  મા વર્ષે પણ વિદ્યાર્થીઓને તાલીમ બધ્ધ કરવામાં આવે છે…પ્રાથમિક સારવાર આપત્તિ નિવારણ અને જીવનલક્ષી કૌશલ્ય સાથે જોડતી સ્કાઉટ ગાઈડ  શિબિર દિવાળી વેકેશનના   પ્રથમ સપ્તાહ માં શિશુવિહારમાં  પ્રાંગણમાં યોજાઇ. જેમાં ૪૨ બાળકોએ ભાગ લઈને પ્રથમ અને દ્વિતીય સોપાન પૂર્ણ કરેલ છે.. કાર્યક્રમનું સંકલન શ્રી કમલેશભાઈ વેગડે કર્યું …..

Related Posts