રાષ્ટ્રીય

સ્ટાર્ટઅપને વેગ મળશેઃ હવે એક વ્યક્તિ પણ કંપની ખોલી શકશે

સાંસદમાં રજૂ થયેલ બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સિતારમણે સામાન્ય માણસ માટે પોતાની કંપની શરૂ કરવાનું સપનું પુરૂ કરવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપની ખોલવાના નિયમોમાં હળવાશ આપતા નાણામંત્રીએ બજેટ સ્પીચમાં એલાન કર્યું છે કે, ભારત સરકાર એક વ્યક્તિ કંપનીના સમાવેશની મંજૂરી આપે છે, સ્ટાર્ટ-અપ્સ માટે આ એક મોટો પ્રોત્સાહન હશે.

Follow Me:

Related Posts