અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – (સ્ટુડન્ટ ફોર સેવા) આયામ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે.
સંકુલ વિસ્તારના સેવાવસ્તીના નાના બાળકોમાં અભ્યાસની ઉત્સુકતા તેમજ રાષ્ટ્રવાદની ભાવના સાથે બાળકોને પાયાનું શિક્ષણ,રમત,બાળગીત જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંતે અલ્પાહાર સાથે સંપન્ન કરવામાં આવ્યું.
ABVP અમરેલી નગરના કાર્યકર્તાઓની મહેનત અને અક્ષર મોબાઈલના આર્થિક સહયોગ થકી આ કાર્યક્રમ સંપન્ન થયો.
આ સેવાકીય કાર્ય નિરંતર દર રવિવારે ચાલુ રહેશે.
આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપવા તથા શિક્ષક તરીકે ઈચ્છુક આ નંબર પર સંપર્ક કરે. મો.9904590191


















Recent Comments