સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઑ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, CISFમાં ભરતી આવી

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફાેર્મ અેટલે કે, CISFમાં નવી ભરતીઅાે અાવી છે. જે કાેઈ ઉમેદવાર અરજી કરવામાં બાકી હાેય તેઅાે થાેડા દિવસાેમાં અા અરજીઅાે કરી શકે છે.
જાે કે, અા અા ભરતી નવી નથી કેમ કે, અગાઉ કાેરાેના પહેલા જાન્યુઅારીમાં નાેટીફિકેશન બહાર પાડવામાં અાવ્યું હતુ. 12 પાસ ઉમેદવારાેમાંથી ઘણાઅે અા અરજી માટે ફાેર્મ ભર્યા છે પરંતુ જેઅાે બાકી છે તેઅાે જલદીથી ફાેર્મ પ્રક્રિયાનાે સમય બાકી હાેવાથી ભરી શકે છે.
CISFમાં કુલ 1149 જગ્યાઅાે ભરવામાં અાવશે. દેશના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશાેમાં CISF કાેન્સ્ટેબલની નિમણુક પાસ થયા બાદ ધારાધાેરણ મુજબ કરવામાં અાવશે. જેથી ઉમેદવારાેઅે પાસ થયા બાદ અાંદામાન નિકાેબાર, દાદરાનગર હવેલી, દમણ, દિવ, સિક્કીમ સહીતના રાજ્યાેમાં નિયુક્તિ પામશે.
પગાર ધાેરણ અને લાયકાત અહીં જાણઆે
ખાસ કરીને કેન્દ્ર દ્વારા અા ભરતી માટે પગારધાેરણાેમાં દર મહિને 21,700થી લઈને 69,100 રૂપિયા માસિક અાપશે અા ઉપરાંક કેન્દ્ર તરફથી મળતા ભથ્થાઅાે મળશે. ખાસ કરીને અા માટે લાયકાતમાં ઉમેદવારાેઅે ધાેરણ 12 વિષય સાથે સાયન્સ કરેલું જરૂરી છે. 18થી 23 વર્ષની ઉંમરના ઉમેદવારાે જ અેપ્લાય કરી શકે છે. અારક્ષિત વર્ગાેને 3થી 10 વર્ષ સુધીની છૂટ અાપવામાં અાવશે.
Recent Comments