અમરેલી

સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા ના મનોદિવ્યાંગ બાળકો માટે વોટરકુલર ની ભેટ

અમદાવાદ સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ અખબાર નગર સર્કલ પાસે નવાવાડજ ખાતે આવેલી સંસ્થાના મનો દિવ્યાંગ બાળકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક રાહત મળે તેવા માનવ સેવા એજ પ્રભુ સેવાના સેવાકીય શુભ આશયથી સીનીયર સીટીઝન શાહ દુષ્યંતભાઇ અને પરીખ કનુભાઈ ગાયત્રી પરિવાર નારણપુરા તરફથી કુલર ભેટ આપવામાં આવ્યું હતું આ જોઈ મનો દિવ્યાંગ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા અને સંસ્થાના સંચાલક શ્રી ચંદુભાઈ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો

Related Posts