વર્તમાન સમયમાંસમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચલાવવામાંઆવી રહ્યો છે, આ કાર્યક્રમ બીજી ઓક્ટોબર એટલેકે ગાંધી જયંતી સુધી ચાલવાનો છે, પરંતુખરેખર તો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની વાસ્તવિકતા કંઈક જુદી છે, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમના નામેમાત્રનેમાત્ર ભાજપના નેતાઓ ફોટા પડાવવાનું કામ જ કરી રહ્યા છે, સ્વચ્છતા અભિયાનના નામેકરોડો રૂપિયા ભાજપના નેતાઓ પોતાના ખીચાઓમાં નાખીનેખીચા ભરવાનું કામ કરી રહ્યા છે, વાસ્તવમાં રોડરસ્તાઓ સાફ કરવાના બદલેજનતાના પરસેવાની કમાણીના ટેક્ટે સના રૂપિયા ભાજપના નેતાઓ સાફ કરી રહ્યા છે, તાજેતરમાંજ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં કરોડો રૂપિયાનું કચરા કૌભાંડ બહાર આવ્યુંહતું, જે સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતા રજૂ કરે છે, સમગ્ર અમરેલી શહેરમાં જ્યાંજુઓ ત્યાંજાહેર રસ્તાઓ ઉપર કચરાના ઢગલાઓ જોવા મળે છે, માત્રનેમાત્ર લોકોને મૂર્ખબનાવવા માટે સ્વચ્છતા અભિયાનનું નાટક ભાજપના નેતાઓ કરી રહ્યા છે.
સ્વચ્છતા અભિયાનના નામેલોકોનેમૂર્ખબનાવવાનુંકામ ભાજપના નેતાઓ કરી રહ્યા છે :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભંડેરી

Recent Comments