ભાવનગર

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત તળાજા તાલુકાના સમઢિયાળા ગ્રામ પંચાયત સફાઇ અને કચેરી નું રેકર્ડ વર્ગીકરણ કરાયું

ભાવનગરના શીહોર સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત તળાજા તાલુકાના સમઢિયાળા ગ્રામ પંચાયત સફાઇ અને કચેરી નું રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં ગ્રામ પંચાયત કચેરીની આસપાસ કચરાની સફાઇ કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ હતો.   

Related Posts