સાવરકુંડલા શહેર ને સ્વચ્છ અને ધૂળ મુક્ત કરવાના ઈરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખ પ્રતિક ભાઈ નાકરાણી, ન.પા.ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડક અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્ય લાલભાઈ ગોહિલ સહિતના આજરોજ સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી સફાઈ નું નિરીક્ષણ કરવામાં આવેલ અને જરૂરી સુચના,માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વચ્છ સાવરકુંડલા ની નેમ સાથે સાવરકુંડલા નગરપાલિકા નવનિયુક્ત હોદ્દેદારો મેદાનમાં

Recent Comments