રાષ્ટ્ર સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે શ્રી મોરારિબાપુએ આજે મહુવામાં મહાનુભાવોની ઉપસ્થતિમાં ધ્વજ વંદન કર્યું અને સમગ્ર રાષ્ટ્ર સમાજને શુભકામના પાઠવી છે.
મહુવા કૈલાસ ગુરુકુળમાં આજે તુલસી જયંતિ મહોત્સવ સાથે રાષ્ટ્રીય પર્વ મનાવાયું, જેમાં તુલસી સંગોષ્ઠી નિમિત્તે સામેલ રહેલા વિદ્વાનો પણ જોડાયા.
ગુરુકુળના શ્રી જયદેવભાઈ માંકડના સંકલન સાથે શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીના સંચાલન સાથે સાદગીપૂર્ણ યોજાયેલ આ કાર્યક્રમમાં સૌ જોડાયા હતા.


















Recent Comments