fbpx
અમરેલી

સ્વમાન અને આત્મનિર્ભરથી ભરપુર છે ખેતિકૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથીમાર્કેટ યાર્ડ ખાભા અને શાભવી એગ્રોફેડ પ્રોડયુસર દ્વારા ખાભા ખાતેગ્રામ ઉથ્થાન સવાદ યોજાયો


વન્ય સપદા–પ્રાણીઓનુ રક્ષણ કરોપણ માનવીય ભોગ વિના – દિલીપ સઘાણી બાગ્લાદેશમા હિદુ હત્યાચારની ઘટનાઓ વિચલીત કરે છે, સગઠીત બનો…સુરક્ષીત રહો. કાર્યક્રમના પ્રારંભે હતભાગી હિદુઓના આત્મ મોક્ષાર્થે શ્રધ્ધાજલી–મૌને રાજય સરકારના વન કાનુનમા સુધારો જરૂરી સ્વમાન અને આત્મનિર્ભરથી ભરપુર ખેતિ છે અને તેથી આ ક્ષેત્રને બળવાન બનાવવા અને વિવિધ જમીનમા વિવિધતાસભર સુચારૂ ખેત ઉત્પાદનથી સબળ ખેડૂત સફળ ખેડૂત ની દિશામા કામ કરી સોનેકી ચીડીયાનુ બિરૂદ સાર્થક કરવા કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા ખાભા મુકામુ યોજાયેલ ”ગ્રામ ઉથ્થાન સવાદ” સબોધતા ઈફકો, એન.સી.યુ.આઈ., ગુજકોમાસોલના ચેરમેન પૂર્વ કૃષિમત્રી દિલીપ સઘાણી એ ભારપૂર્વક જણાવ્યુ છે. સવાદ કાર્યક્રમના પ્રારંભે દિલીપ સઘાણી એ બાગ્લાદેશની ધટનાઓ અને હિદુઓ ઉપર થતા અત્યાચાર અને હત્યાઓ અગે આક્રોસ ઠાલવી સગઠીત બનવા અને સુરક્ષીત રહેવાપર ભાર મુકયો હતો.
કાર્યક્રમના પ્રારભે બાગ્લાદેશમા જીવગુમાવનાર હિંદુ સદ્ગત આત્માઓના મોક્ષાર્થે મૌન પાળી શ્રધ્ધાજલી અર્પણ કરવામા આવી હતી.

Follow Me:

Related Posts