સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા ની રોકડીયા હનુમાનજી મંદિર ખાતે મીટીંગ
દામનગર ની દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા ની રોકડીયા હનુમાનજી મંદિર ખાતે તા.૧૮/૦૮/૨૩ ની રાત્રે મીટીંગ મળશે આગામી તા.૨૮/૦૮/૩૩ ના બીજા સોમવાર ના રોજ શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ જતી દિવ્ય પાલખી યાત્રા ના ભવ્ય આયોજન અંગે સમસ્ત કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ની શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે મીટીંગ યોજાશે દર વર્ષે યોજાતી ભવ્ય પાલખી યાત્રા ના આયોજન માટે મળનાર મીટીંગ માં સમસ્ત કુંભનાથ મહાદેવ એવમ શ્રી વેજનાથ મહાદેવ સેવક સમુદાય ને ઉપસ્થિત રહેવા અનુરોધ છે
Recent Comments