સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે વિદ્યાર્થી ઓને પરમાર્થ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરાય હતી
બારડોલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નિવાસ સ્થાન સ્વરાજ આશ્રમ ખાતે સુરત ની અનેક વિધ સેવા નો પર્યાય સંસ્થાન પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા હજારો વિદ્યાર્થી ઓને દર વર્ષ જેમ આ વર્ષે પણ સરદાર સાહેબ ની માનસ પુત્રી રત્ન પૂજ્ય નિરંજના બા. ની પાવન નિશ્રા માં શિક્ષણ મેળવતી દીકરી ઓને પરમાર્થ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભરતભાઈ માગુંકિયા સહિત સંસ્થા ની મહિલા સ્વંયમ સેવી બહેનો એ શિક્ષણ કીટ નું વિતરણ કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ બારડોલી સ્વરાજ આશ્રમ ની દીકરીઓ ને નોટ બૂકો અને થેલા વિતરણ કરાયું હતું જ્યાં સરદાર સાહેબ ને સરદાર નું બીડુંદ મળેલું તે જગ્યા એટલે સ્વરાજ આશ્રમ ખાતે આજે પરમાર્થ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સ્વંયમ સેવી બહેનો ના વરદહસ્તે શિક્ષણ કીટ વિતરણ કરાય હતી
Recent Comments