દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૭૮ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી પૂજ્ય સ્વામી કોઠારી શ્રી ચંદ્રપ્રકાશદાજી ના વરદહસ્તે ધ્વજવંદન સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે પ્રાથમિક શાળા થી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ ના વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી આચાર્ય પ્રિન્સિપાલ પ્રોફેસરો વાલી સહિત ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આફરીન કરતી દેશ પ્રેમ ની કૃતિ ઓ વાહવાહ ના ઉદગારો વચ્ચે વરિષ્ઠ સંતો અને શાળા પરિવાર નું અદભુત પાલિકા પ્રમુખ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં રંગારંગ રાષ્ટ્રીય પર્વ ઉજવાયું
સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૭૮ માં રાષ્ટ્રીય પર્વ એ પૂજ્ય સ્વામી કોઠારી ચંદ્રપ્રકાશદાજી ના વરદહસ્તે ધ્વજવંદન

Recent Comments