અમરેલી

સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું લાઠી એર માર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પ્રવચન યોજાશે

લાઠી કલાપીનગર ના પનોતા પુત્ર એર માર્શલ શ્રી જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ નિમિત્તે  આગામી તા. ૦૫/૦૩/૨૩ ને રવિવારના સાંજના પાંચ થી સાત કલાક સુધી સન્યાસ આશ્રમ  લાઠી ખાતે શબ્દો પાસે થી સાબુક જેવું કામ લેતા રાષ્ટ્રીય સંત ક્રાંતિકારી વક્તા સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી ભજનાનંદ આશ્રમ બોટાદના વ્યાસાસને વ્યાખ્યાનનું આયોજન કરેલ છે આ પ્રસંગે ગુજરાત સૈનિક પરિષદના પ્રદેશયોજક શ્રી મહેન્દ્રસિંહ પરમાર લાઠી એવમ લાઠી નામદાર ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી ખાસ ઉપસ્થિત રહેશે તો દરેક લાઠીની  જનતાને વ્યાખ્યાનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ છે.

Related Posts