fbpx
ભાવનગર

સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના રાજપરા સાહેબ દ્વારા IFFCO ચેરમેન દિલીપભાઈ સંઘાણી નું સદગુરુ ના જીવનચરિતામૃત ગ્રંથ થી સન્માન

ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યથી પ્રભાવિત અને શુભેચ્છક એવા રાષ્ટ્રના સહકા૨ શિરોમણી અને વિશ્વની સૌથી મોટી સહકા૨ી સંસ્થા ઇફ્કો (IFFCO) ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ કે જેઓ તાજેત૨માં ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજકોમાસોલ ના ચેરમેન પદે પુન: નિયુકિત થતાં તેઓશ્રીનું હોસ્પિટલનાં મંત્રી-બી.એલ.રાજપરા સાહેબ દ્વારા અમરેલી દુધ ઉત્પાદક સંઘ લી. (અમર ડે૨ી) ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા ની ઉપસ્થિતમાં હોસ્પિટલનાં પ્રણેતા સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts