લાઠી તાજેતર માં જન આશીર્વાદ યાત્રા માં પધારેલ ગુજરાત સરકારનાં નવનિયુક્ત કેબીનેટ શિક્ષણમંત્રીશ્રી અને હોસ્પિટલના શુભેચ્છક એવા શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ નું સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ના ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરા દ્વારા સદ્ગુરૂદેવ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં જીવન ચરિતામૃત ગ્રંથ શાલ અને પુષ્પહાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે પધારવા ભાવભર્યું આમત્રણ પાઠવવામાં આવ્યુ હતુ
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના બી એલ રાજપરા દ્વારા રાજ્ય ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી નું સ્વામીજી ના જીવન ચરિતામૃત ગ્રંથ થી સન્માન

Recent Comments