અમરેલી

સ્વ જેરામદાદા નારોલા પરિવાર આયોજિત શ્રીમાન ચંદ્રગોવિદ.દાસ ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે

દામનગર સ્વ જેરામદાદા નારોલા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે આગામી  તા.૧૫/૧૧/૨૩ થી પ્રારંભ થતી શ્રી મદ્ર ભાગવત કથા શ્રી માન ચંદ્રગોવિદ દાસ ના વ્યાસાસને પટેલ વાડી ખાતે યોજશે જેરામદાદા નારોલા પરિવાર ના સયુંકત ઉપક્રમે યોજાનાર પિતૃ મોક્ષર્થે શ્રીમદ્ર ભાગવત કથા ની પોથી યાત્રા સત્ય નારાયણ આશ્રમ દામનગર ખાતે પ્રસ્થાન થઈ કથા સ્થળ પટેલ વાડી પહોંચશે કથા દૈનિક એક સત્ર સવાર ના ૮-૩૦ થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી કથા વિરામ પુર્ણાહુતી ૨૧/૧૧/૨૩ ને મંગળવાર ના રોજ થનાર છે 

Follow Me:

Related Posts