આ તકે સંસ્થાના વતી ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માગરોળીયા, ભગીરથભાઈ ત્રિવેદી, ઘનશ્યામભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.અમરેલી નાં જેસીંગપરા માં રહેતા સ્વ. શાંતાબેન બાલુભાઈ માંગરોળીયા નું અવસાન થતા તેમની પુણ્યસ્મૃતિ માં તેમના દીકરા વિજયભાઈ માંગરોળીયા દ્વારા મુકેશભાઈ સંઘાણી પ્રેરિત સારહી તપોવન આશ્રમ માં ૫૧૦૦ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.
સ્વ.શાતાબેન બાલુભાઈ માગરોળીયાની પુણ્યસ્મૃતિમાપુત્ર વિજયભાઈ માગરોળીયા તરફથીસારહિ તપોવન આશ્રમને રૂા.૫૧૦૦/– અનુદાન અપણ

Recent Comments