fbpx
ગુજરાત

સ્વ શૈલેશભાઈ ચોડવડીયા ના દેહાંવસાન લોંકીક પ્રથા એ લોકસેવા નું ઉમદા ઉદરણ રેડકોર્સ બલ્ડ સેન્ટર ના સહયોગ થી રક્તદાન શીબીર યોજાય

સુરત  સ્વ શૈલેશભાઈ પરશોતમભાઈ ચોડવડીયા નુ દેહાંવસાન આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ દીકરા પિતા નુ બારમું વીંધી કરે તે દરમ્યાન તા.૨૪/૧૧/૨૪ ના રોજ ધુનમંડળ દ્વારા ધુન તેમજ રેડ કોર્સ બલ્ડ સેન્ટર મા માઘ્યમ થી રક્તદાન શીબીર નુ આયોજન કરાયુ દિવાળી ની રજા ઓ દરમ્યાન રક્ત સેન્ટર પર રક્ત ની તંગી હોવાથી રક્તદાન શીબીર ના આયોજન પણ ઓછા થાય છે પણ ચોડવડીયા પરીવાર અને સીઘ્ઘી વિનાયક ગીર્ન ના સભ્યો દ્વારા સંબંઘી ઓના સહયોગ થી સ્વેચ્છા એ રક્તદાન કરેલ જેથી હાલ ની પરિસ્થિતિ માં રક્તતર્પણ કરી જરુરીયાંતમંદ લોકો ની જીદગી બચાવવા માટે રક્ત ઉપયોગી થય શકેસ્વ શૈલેશભાઈ તેમના પરીવાર માં એક દીકરો રોનક દિકરી હીના મીહીરકુમાર ( U.S) પત્ની મુક્તાબહેન સર્વ સંબંધીઓ ચોડવડીયા પરીવાર રક્તદાન દેહદાન  અંગદાન અંગે જાગુત છે સ્વ શૈલેશભાઈ ના મોટા બાપુજી સ્વ મઘુભાઈ કેશવભાઈ ચોડવડીયા નુ દેહદાન આપેલ તેમજ તેમના બહેનો કોકીલાબેન અરવિંદભાઈ ઘાનાણી -જયાબેન દિનેશભાઈ જોગાણી એ નેત્રદાન – અંગદાન- દેહદાન માટે સંકલ્પી બન્યા હતા આ ધુન રક્તદાન શીબીર વીઘી મા ભાણેજ જતીન સાગર અને રેસીડન્સી ના સ્ભયો પ્રફુલ્લભાઈ જોગાણી  જીતુભાઈ  પ્રમુખ અને સંબંધી ઓ એ આયોજન સફળ બનાવ્યું તેમજ ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ સર્વ રક્તદાતા ને અભીનંદન આપ્યા હતા, સ્વ શૈલેશભાઈ ના આત્મા ને શાંતી માટે પાર્થના કરેલ તેમજ આવી રીતે સમાજ ના બઘા લોકો પોતાને ત્યાં સુખદ કે દુખદ પસંગે આવા માનવતાવાદી કાર્ય કરે તો જરિરીયાતમંદ લોકો ને ઘણો ફાયદો થાય આ તમામ આયોજન મા દિનેશભાઈ જોગાણી એ સર્વ ને નેત્રદાન દેહદાન અંગદાન માટે સંકલ્પી બનવા અપીલ કરી હતી

Follow Me:

Related Posts