અમરેલી

સ્વ.હરગોવિદભાઈ શાતીભાઈ પરમારની પુણ્યતિથિ નિમીતેભાવેશભાઈ હરગોવિદભાઈ પરમાર દ્વારા સારહિ તપોવન આશ્રમને રૂા.૧૧૧૧/- અનુદાન અપણ

તકે સારહી પરિવાર વતી લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી, એન્જિનિયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.સેવાને સરનામે _ઉમળકા સાથે સ્વ. હરગોવિંદભાઈ શાંતિભાઈ પરમાર ની પુણ્યતિથિ નિમિત્તે પુત્ર શ્રી ભાવેશભાઈ પરમાર દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ભગીરથ નિર્માણ કાર્ય માટે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 1,111/- રૂપિયા નું અનુદાન તા. 20/01/2024 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી, એન્જિનિયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. તેમ સંસ્થાની યાદીમા જણાવેલ છે.

Related Posts