હજીરાધાર ગામે જાહેર કાર્યકમ માં ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ જનરોષ નો ભોગ બન્યા શુટીંગ બંધ કરો બંધ ની અપીલ છતાં વિડ્યો વાયરલ
દામનગર ના હજીરાધાર ગામે જાહેર કાર્યક્રમ માં સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને અમરેલી જિલ્લા સાંસદ સભ્ય નારણભાઇ કાછડીયા ની ઉપસ્થિતિ માં તળાવ મુદ્દે સ્થાનિક ખેડતો ના રોષ સામે વારંવાર વિડીયો શુટીંગ બંધ કરો ની સાંસદ નો ડોરો કે અપીલ કારગત ન નીવડી જનરોષ નો વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ લોકસભા ચૂંટણી પૂર્વે આવા દ્રશ્યો પ્રશાસન વ્યવસ્થા તંત્ર થી ત્રસ્ત લોકરોષ છતો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત ની તમામ બેઠકો આવી રીતે જીતશે ? સૌથી મોટો સવાલ શુ જાહેર કાર્યક્રમ માં જનપ્રતિનિધિ ઓ સામે અવશ્ય સેવા ઓને લઈ આવો રોષ કેમ ? શુ જનપ્રિનિધિ ની બેદરકારી કે વાયદો પૂરો નહિ થયો હોય ? બે ગામ વચ્ચે તળાવ તોડવા નો વિવાદ ચાલે છે ત્યારે જનપ્રતિનિધિ ઓનું કોને સમર્થન હશે તળાવ તોડનાર કે તળાવ બચાવનાર ?
Recent Comments