અમરેલી

હજુ પ્રમાણિકતા મરી પરવારી નથી…!મુસાફરનો કિંમતી સામાન પરત સોંપ્યો…

તારીખ 02/03/2024 ના રોજ રાજકોટ થી સાવરકુંડલા એસ ટી બસ મેટ્રોલીંક માં 1 મુસાફર નો કિંમતી સામાન જેની અંદાજે કિંમત 50,000 જેટલા નો સામાન તે રૂટ ના  એસ ટી ડ્રાઈવર અયુબ ખાન પઠાણ બેજ નંબર (1591) તેમજ કંડકટર બેન જાની ધર્મિષ્ઠાબેન બેઝ નંબર (25)ને મળેલ. તે સામાન ની ખરાઈ કરી ડ્રાઈવર અયુબ ખાન પઠાણ દ્વારા રાતના 10.30 કલાકે અમરેલી ડેપો માં મૂળ માલિક ને પરત કરી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નું ગૌરવ વધારેલ છે.

Related Posts