અમરેલી

હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના.૧૬ વર્ષ કઠોર તપ સમાપન પ્રસંગે શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે મહારક્તદાન કેમ્પ માં રક્તતુલા સેવક સમુદાય નું આયોજન માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી ઓ માટે રક્તદાન કરવા ઉત્સુક સેવક સમુદાય

દામનગર લટુરિયા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી શ્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ ઘનશ્યામગિરી બાપુ ના ૧૬ વર્ષ થી ખડેપગે કઠોર તપ સમાપન પ્રસંગે મહારક્ત દાન કેમ્પ કરી હઠયોગી શ્રી ઘનશ્યામગિરી બાપુ ની રક્ત તુલા કરવા સેવક સમુદાય નું સુંદર આયોજન શ્રીમદ્ર ભાગવત કથા માં અકડેઠઠ જનમેદની માં ભાવિકો માં અનેરો ઉત્સાહ પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુ ના તપ સમાપન પ્રસંગે તા.૩૦/૪/૨૨ ને શનિવાર ના રોજ શ્રી લટુરિયા હનુમાનજી  મંદિર શ્રીમદ્ર ભાગવત કથા પરિસર માં ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે મહારક્તદાન કેમ્પ યોજાશે  પૂજ્ય બાપુ ની રક્ત તુલા કરાશે ભાવનગર ની સર ટી હોસ્પિટલ બ્લડ બેંક ના સહયોગ થી તા.૩૦/૪/૨૨ ના રોજ સવાર ના ૭-૩૦ થી બપોર ના ૧૧-૩૦ કલાક સુધી રક્તદાન કરશે યુવાનો ૧૬ વર્ષ ના કઠોર તપ સમાપન પ્રસંગે સેવક સમુદાય ભાવિકો  માં અદમ્ય ઉત્સાહ 

Follow Me:

Related Posts