દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુ સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી ૧૬ વર્ષ સુધી કઠોર ઉભા પગે તપસ્યા કરનાર સિદ્ધ સંત ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્યમાં ભજન ભોજન મહાયજ્ઞ સાથે ગુરુપૂજન કરતા ભાવિકો એ ધર્મોઉલ્લાસ થી ઉજવ્યું વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ હજારો ભાવિકો એ મેળવ્યો ભજન ભોજનનો લાભ
હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુના સાનિધ્યમાં વ્યાસ પૂર્ણિમાની ધર્મઉલ્લાસથી ઉજવણી


















Recent Comments