હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન ભજન ભોજન સાથે મહાયજ્ઞ ૧૬ વર્ષ ઉભા રહી કઠોર તપ કરનાર પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશે
Recent Comments