હનુમાનગાળા બચાવો અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામના યુવાને અમદાવાદ થી હનુમાનગાળા સુધી ની પદયાત્રા ચાલુ.
સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા પટેલ સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ રમેશભાઈ કથીરીયા અમદાવાદ થી હનુમાન ગાળા સુધી ની પદ યાત્રા કરી કરી રહ્યાછે જેઓ ચાલીને હનુમાનગાળા બચાવો અભિયાન અંતર્ગત અમદાવાદ થી 18 દિવસથી પગપાળા ચાલીને સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે અશોકભાઈ ખુમાણ ના દરબાર ગઢમાં રોકાણ કર્યું પદયાત્રી રમેશભાઈ કથીરિયાનું સાવરકુંડલા તાલુકાના ગામોમાં ભારે સ્વાગત કરવામાં આવી રહ્યુંછે મધ્યગીર માં જંગલ ની વચ્ચે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ હનુમાનગાળા તેઓ 21 દિવસ પહોંચશે.
Recent Comments