અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન સત્યમ મકાનીએ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ ( પંચાયત ) અમરેલીને તા . ૧૨/૧૦/૨૦૨૦ , તા . ૧૧/૧૨/૨૦૨૦ અને તા . ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ હનુમાન ખીજડીયા – ચારણ સમઢીયાળા ડામર રોડ રીસફેસીંગ કરવાની રજુઆત કરેલ છે . છતાં કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામે હનુમાન ખીજડીયા – ચારવ્ર સમઢ તૈયાળા ડામર રોડ અતિ બિસ્માર હાલતમાં છે , જેનાથી રાહદારીઓને અવર – જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે , આથી ત્વરીત દિવસ ૦૬ માં હનુમાન ખીજડીયા – ચારણ સમઢીયાળા ડામર રોડ રીસફેસીંગ કરવામાં નહી આવે તો વડીયા તાલુકાના આજુબાજુના ગ્રામજનો સાથે ગાંધી ચિધ્માં માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
હનુમાન ખીજડીયા–ચારણ સમઢીયાળા ડામર રોડ રીસફેસીંગ કરવાની માંગ કરતાં સત્યમ મકાની

Recent Comments