ઉના મા જામીન પરથી ફરાર કેદીની પ્રોહી. મુદ્દામાલ સાથે અટકાયત જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પર મુકત થયા બાદ ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા સૂચના આપેલ. ને | જે અનુસંધાને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સજા ભોગવતો કેદી મ | કાળુભાઈ જુમાભાઈ લાખા રહે. પાણી રી | ૨ી | વી કોઠા, તા. તાલાલાને તા.૨૦/૧/૨૨ના રોજદિન–૬૦ની વચગાળાની રજા પર મુકત કરવામાં આવેલ અને તા.૨૨/૩/૨૨ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થયેલ હોય જેને આજે દેશીદારૂ બનાવવાના આથા સાથે પકડી પાડી તાલાલા પો.સ્ટે. ખાતે પ્રોહી.નો ગુન્હો જિ. કરવામાં આવેલ છે એલસીબીના પોલીસ સબ શી” | ઈન્સ. કે.જે. ચૌહાણ, એએસઆઈ | મી | નરેન્દ્રભાઈ કછોટ, અજીતસિંહ પરમાર તથા હેડ કોન્સ. નરેન્દ્રભાઈ | ઉદ્ય પટાટ, ડ્રા. પો.કોન્સ. વીરાભાઈ ઓ | ચાંડેરા, ગોપાલ મકવાણા, પેરોલ ફર્લો | રા | સ્કવોર્ડના એ.એસ.આઈ. જોધુભા બ | ડાભી તથા હેડ કોન્સ. ભાવેશભાઈ । મોરીએ કામગીરી કરી હતી.
હમ નહીં સુધરેંગે : ઉનામાં જામીન પરથી ફરાર કેદી પ્રોહિબિશનના મુદામાલ સાથે ઝડપાયો

Recent Comments