ગુજરાત

હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે વીજળી પડતાં ૪ બકરાના મોત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠું થયું છે. આજે સવારથી વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન મોરબીના હળવદના સુંદરગઢમાં વીજળી પડતાં ૪ બકરાના મોત થયા છે. માલધારી ભાણાભાઈ લખમણભાઈના બકરા પર વીજળી પડી હતી.

Related Posts