સોસિયલ મીડિયામાં એક બાદ એક ૬ જેટલા લેટર બૉમ્બ વાયરલ થયાંવલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો સતત વિરોધ જાેવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર ધવલ પટેલના વિરોધમાં બેનરો લાગ્યા છે.વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્રારા ધવલ પટેલનું નામ જાહેર કરતાની સાથે જ ધવલ પટેલનો વિરોધ સોસિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો
સોસિયલ મીડિયામાં એક બાદ એક ૬ જેટલા લેટર બૉમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ધવલ પટેલને બદલવાની માંગ સાથે ઈફસ્માં જવાબ આપવામાં આવશે, એવા મેસેજ સાથે ધવલ પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વલસાડ બેઠક ઉપર ધવલ પટેલનો વિરોધ યથાવત જાેવા મળ્યો હતો.


















Recent Comments