હાલ કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેમાં આ યોજનાઓમાં ની એક યોજના છે. જેમાં “PM કિસાન સન્માન નિધિ યોજના” ની હેઠળ આ ખેડૂતોને આર્થિક મદદ અપાવે છે.
બીજી બાજુ આ યોજના સાથે જોડાયેલા લાભાર્થી છો હોઈ ટી તમારા માટે સારા સમાચાર છે . કેમકે હાલ માં આ હપ્તો નાખવાની સરકારે જાહેરાત મરી છે . ત્યારે આ બાબતે જણાવી એ કે 11મો હપ્તો ટૂંક સમય માં તમારા ખાતામાં ટ્રાન્સફર કરાશે. જો કે તમે હજુ સુધી આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, ત્યારે હાલ માજ એપ્રિલના અંતમાં સરકાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
જો કે આ પ્લાન તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. આમ આ યોજના થી ઘણા ખેડૂતો લાભ મેળવી શકશે આ ઉપરાંત બીજા કેટલાક લાભ પણ મળી રહેશે
*આ રીતે નોંધણી કરો*
#સૌ પ્રથમ તમારે pmkisan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે . #જો કે આ બાબતે તમે હોમ પેજ પર ફાર્મર કોર્નર્સ ખોલો. #જો કે હવે નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ જોશો. . #ત્યારે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
Recent Comments