ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યના લાભાર્થે અમેરીકા માં બાલ્ટીમોર માં ગુજરાતી સમાજનાં પ્રમુખશ્રી- રાજ પટેલ, ખજાનચીશ્રી- જયેશ જાની તથા તેમની આખી ટીમ ની જહેમતથી હાસ્યકા૨શ્રી ડો. જગદિશ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમ સફળ રહયાં હતા. જેમાં કુલ ડોલ૨ ૧૨,૦૦૦/- અંદાજીત રૂા. ૧૦ લાખ નું અનુદાન મળેલ છે. આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ અમેરીકા સ્થિત હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી- ડો. નટુભાઈ કે. ૨ાજપ૨ા સાહેબએ ગુજરાતી સમાજ બાલ્ટીમો૨ (અમેરીકા) ની આખી ટીમનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતા સમગ્ર માનવ સેવા ટ્રસ્ટ ના મંત્રી બી એલ રાજપરા સાહેબ સમગ્ર ટ્રસ્ટી શ્રો ઓ તબીબો સ્વંયમ સેવી સહિત દ્વારા દાતા ઓ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો
હાસ્યકલાકાર ડો જગદીશ ત્રિવેદી આયોજિત અમેરિકા ના બંને કાર્યકમો માં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માટે ૧૦ લાખ નું અનુદાન

Recent Comments