fbpx
બોલિવૂડ

હિના ખાને બ્રાઈડલ આઉટફિટમાં ગ્લેમરસ રેમ્પ વૉક કર્યું

આ આઉટફિટમાં હાથથી જીણું કામ કરવામાં આવ્યું છે જે એક એટ્રેક્ટિવ ફેશન સેન્સ દર્શાવે છે. હિના ખાને ડયૂલ ટોન્ડ લહેંગો પહેર્યો હતો જેમાં સુંદર હાથકામ કરવામા આવ્યું હતું. તેને હેર એસેસરીઝ પહેરી હતી જેમાં તે એક ડિઝની પ્રિન્સેસની જેમ લાગી રહી હતી. હિના રેમ્પ પર સંપૂર્ણ રીતે છવાઈ ગઈ હતી. રેમ્પ વૉક દરમિયાનના ખુશીના પળને ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા અને તેમની ફીલિંગ જણાવી હતી. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક હિના ખાને તેની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. હાલમાં જથયેલ એક ફેશન વીક શોમાં તેણે તેનો કોન્ફિડન્સ અને સુંગર અદાઓથી લોકોનું દિલ જીતી લીધું હતું. તેણે મુંબઇમાં થયેલ એક ફેશન વીકમાં ભાગ લીધો અને શો સ્ટોપર બની. તેના આ ફોટોને તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો. ઇન્ડસ્ટ્રીથી જાેડાયેલ તેના મિત્રો અને ફેન્સ કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. હિના ખાને રેમ્પ વૉક માટે ડસ્ટી પેસ્ટલ અને મેટેલિક શિમર બ્રાઇડલ આઉટફિટ પહેર્યો હતો.

Follow Me:

Related Posts