fbpx
બોલિવૂડ

હીના ખાન મોરેશિયસમાં વેકેશનની મજા માણતી તસવીરો વાયુવેગે વાયરલ

ટીવી જગતની સૌથી હોટ અને સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ હિના ખાને હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના વેકેશનનો ભરપૂર આનંદ માણતી જાેવા મળી રહી છે. હિના ખાને કેમેરા માટે ઘણા પોઝ આપ્યા. હાલમાં હિના ખાન મોરેશિયસમાં છે અને તે ત્યાંના હવામાન અને વાતાવરણનો સંપૂર્ણ આનંદ લેતી જાેવા મળે છે.. આ તસવીરોમાં હિના ખાન બ્લેક એન્ડ વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે.

હિના ખાને કેપ, શેડ્‌સ અને સ્નીકર્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. હિના ખાને કેમેરા માટે ઘણા પોઝ આપ્યા. હિના ખાન ખુલ્લા આકાશ નીચે નદી કિનારે હવામાનની મજા માણી રહી છે. તમને જણાવી દઈએ કે હિના ખાન અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં જાેવા મળી છે.

Follow Me:

Related Posts