fbpx
બોલિવૂડ

હુમા કુરેશીનો બેબી બમ્પ જાેઈ ચોંકી ઉઠ્‌યાં લોકો, OTT ક્વીનનો વિડીયો સો.મીડીયામાં વાઈરલ

અભિનેત્રી હુમા કુરેશીની એક્ટિંગ સ્કીલના વખાણ કરવામાં આવે છે. ર્ં્‌્‌ પર અલગ-અલગ પાત્રો ભજવતી જાેવા મળેલી હુમા કુરેશી બોલિવૂડમાં બોડી શેમિંગને લઈને ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે. હુમા પોતે પણ ઘણી વખત બોડી શેમિંગનો શિકાર બની છે. જાેકે, હાલમાં હુમાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશીનું નાનું પેટ દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સે સવાલો પૂછવા માંડ્યા. ઘણા યુઝર્સે હુમા કુરૈશીના લગ્ન વગર પ્રેગ્નેન્ટ હોવા અંગે પણ કહ્યું છે. તાજેતરમાં હુમા કુરેશી એક એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા પહોંચી હતી. જાંબલી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હુમા કુરેશીએ પણ પાપારાઝીની સામે જાેરદાર પોઝ આપ્યો હતો. હુમાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે.

હવે ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ હુમા કુરેશીને પૂછ્યું કે શું તમે પ્રેગ્નેન્ટ છો? તે જ સમયે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોની કોમેન્ટમાં કહ્યું કે હુમા લગ્ન વિના પ્રેગ્નેન્ટ છે. હુમા કુરેશી બોલીવુડની એવી અભિનેત્રી છે જે, સ્લિમ અને ઝીરો ફિગર ફિટને મહત્વ નથી આપતી. પોતાની અભિનય કુશળતાના આધારે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરનાર હુમા કુરેશી હવે ર્ં્‌્‌ની રાણી બની ગઈ છે. હુમાની એકથી એક શાનદાર ફિલ્મો અને વેબસિરીઝ ર્ં્‌્‌ પર રિલીઝ થઈ છે. આ સાથે હુમા કુરેશી બોલિવૂડની શાનદાર ફિલ્મોમાં પણ જાેવા મળી છે. તાજેતરમાં હુમા કુરેશીએ બોડી શેમિંગના વિષય પર બનેલી ફિલ્મ ડબલ એક્સએલમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં હુમા સાથે સોનાક્ષી સિંહા પણ હતી.

Follow Me:

Related Posts