લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત હરેકૃષ્ણ પરિવાર ના જળક્રાંતિ પ્રણેતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના પરિવાર માં પરહિત સરિસ ધરમ નહિ ભાઈ આટલા મોટા વિશાળ પરિવાર માં આવતા સારા નરહા દરેક પ્રસંગો માં જીવદયા પરમાર્થ અને દરેક જીવાત્મા ના કલ્યાણ ની પ્રેરણાદાયી પ્રવૃત્તિ થતી રહે છે તાજેતર માં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના મોટાભાઈ હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયા ના જન્મદિવસ નિમિત્તે પ્રપાપગઢ કેરિયા દુધાળા અકાળા લાઠી હરસુરપુર દેવળીયા સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ૨૫૦૦ થી વધુ ગાયો ની નિરણ અને તાલુકા ના હરસુરપુર દેવળીયા કેરીયા લાઠી દુધાળા અકાળા પ્રતાપગઢ સહિત ગ્રામ્ય ની પ્રાથમિક શાળાના ૧૧૦૦ થી વધુ બાળકો ને સવારનો નાસ્તો કરાવી પ્રેરણાદાયી જન્મ દિન ઉજવ્યો હતો
હેત ની હવેલી ખાતે હિંમતભાઈ ધોળકિયા ના જન્મ દીને ૨૫૦૦ ગાયો ની નિરણ ૧૧૦૦ બાળકો ને અલ્પહાર કરાવી ઉજવ્યો જન્મદિન

Recent Comments