હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ૨ : શરકટે કા આતંક’ ટુંક જ સમયમાં OTT પર આવશે
સ્ત્રી ૨ ફિલ્મ ૧૫ ઓગસ્ટ રિલીઝ થઈ હતી અને આજ સુધી સિનેમા ઘરોમાં ધમાલ મચાવી રહી છે. રિલીઝ થયાના થોડા જ દિવસોમાં આ હોરર કોમેડી ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડી દીધા છે. જીંિીી ૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ૫૦૦ કરોડથી વધારેનો બિઝનેસ કરી લીધો છે. ત્યારે હવે લોકો આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ સ્ટાર્ટર ફિલ્મ સ્ત્રી ૨ સાબિત થઈ છે. આ ફિલ્મને જાેવા માટે ચાહકોમાં ઉત્સાહ હજી પણ યથાવત છે. જેનો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જાેવા મળી રહ્યો છે. જાેકે અનેક લોકો એવા હશે કે જેમણે આ ફિલ્મ સિનેમા ઘરોમાં હજુ સુધી જાેઈ નહીં હોય. આ લોકો ઓટીટી પર ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની રાહ જાેઈ રહ્યા હશે. આવા લોકો માટે ખુશ ખબર છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
સ્ત્રી ૨ ફિલ્મના ઓટીટી પ્લેટફોર્મના રાઇટ્સ છદ્બટ્ઠર્ડહ ઁિૈદ્બી ફૈઙ્ર્ઘી દ્વારા ખરીદવામાં આવ્યા છે. છદ્બટ્ઠર્ડહ ॅિૈદ્બી તરફથી તો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની ઘોષણા કરવામાં નથી આવી પરંતુ અનુમાન છે કે સ્ત્રી ૨ ફિલ્મ સપ્ટેમ્બર મહિનાના અંતે અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એમેઝોન પ્રાઇમર સ્ટ્રીમ કરી દેવામાં આવશે. જાેકે સ્ત્રી ૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી રહી તો આ ફિલ્મની ર્ંં રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી શકે છે. સ્ત્રી ૨ ફિલ્મ જ્યારથી થિયેટરમાં રિલીઝ થઈ છે ત્યારથી જાેરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ૨૦૨૪ માં સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ બની ચૂકી છે. સ્ત્રી ટુ ની સફળતા સાથે આ ફિલ્મનો ત્રીજાે પાર્ટ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્ત્રી ૩ ફિલ્મ વર્ષ ૨૦૨૫ માં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ શકે છે.
Recent Comments