બોલિવૂડ

હોલિવુડની ફિલ્મ ઈર્રિવર્સેબલનીમાં સૌથી ભયાનક દુષ્કર્મ સીન હતો જેને…

ફિલ્મ સમાજનો આઇનો હોય છે પરંતુ તેને સેન્સર બોર્ડ નામના એક માપદંડમાંથી પસાર થવું પડે છે જે નક્કી કરે છે કે ફિલ્મ કયા પ્રકારના દર્શકો માટે જાેવા યોગ્ય છે. દરેક દેશનું પોતાનું સેન્સર બોર્ડ હોય છે. જે ફિલ્મને રીલિઝ કરતા પહેલા તેને જાેઇને તેનું એનાલઈઝ કરે છે. ફિલ્મની સ્ટોરીને હકીકત સાથે વધુમાં વધુ જાેડવા માટે મેકર્સ દરેક સીનને જીવંત કરવાનો પ્રયત્ન કરે છે. તેથી મર્ડરનો સીન હોય કે પછી દુષ્કર્મનો, મેકર્સ સંપૂર્ણ પ્રયત્ન કરે છે કે તેને વધારેથી વધારે અસલી દેખાડવામાં આવી શકે.

જાેકે, ઘણી વખત આર્ટિસ્ટિક થવાના પ્રયત્નમાં ફિલ્મ મેકર્સ તે લાઈન ક્રોસ કરી જાય છે જેને સેન્સર બોર્ડ નક્કી કરે છે. શું તમે દુનિયાના સૌથી ભયાનક દુષ્કર્મ સીનવાળી ફિલ્મ વિશે જાણો છો? આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ઇર્રિવર્સેબલની. આ ફિલ્મમાં દુષ્કર્મનો સીન એટલી ક્રૂરતા અને ભયાનક રીતે દેખાડવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે તેને બેન કરવો પડ્યો હતો. ઓછા લોકો હોલીવુડની આ ફિલ્મ વિશે આ ફેક્ટને જાણે છે અને તેમાં ૧૧ મિનિટ લાંબા દુષ્કર્મ સીન દેખાડવામાં આવ્યો હતો જે મનને હચમચાવી નાખે તેવો છે.

ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે, એક છોકરી શેહરના એક વેરાન રસ્તા પરથી પસાર થઈ રહી હતી. જ્યારે તેની સાથે એક ભયાનક ઘટના બની હતી. આ ફિલ્મમાં દુષ્કર્મ પીડિતાની ભૂમિકા મોનિકા બેલુચીએ નિભાવી હતી. ફિલ્મને થિયેટરમાં બેન કરી દેવામાં આવી હતી જે બાદ મેકર્સને આ ફિલ્મનો સીન એકદમ ટ્રિમ કરવો પડ્યો હતો, જાેકે આ સીન અત્યારે પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

Related Posts