ગુજરાત

૧૦૦ પ્રતિષ્ઠિત બ્રાન્ડ સમાવિષ્ટ રિયલ નમકીન ટીમ ની મુલાકાતે ડોબરીયા સાહેબ

રાજકોટ સાત્વિક ઉત્પાદક કરી લાખો શ્રધ્ધાળુ અનુષ્ઠકો ની આસ્થા ના ખરા ચાહક પોતાના કામને વરેલા, “કર્મસ્તુ કૌશલ્યમ” રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી વ્યવસાય કરતા, લોકોને શ્રેષ્ઠ ફરાળી વસ્તુઓ પહોચાડતા રિયલ નમકીન ગૃપને ૧૦૦ પ્રતિષ્ઠિત બ્રાન્ડમાં સમાવેશ કરતા ગૌરવીંત પળ ના સાક્ષી બનતા એટધીસ ટાઈમ્સ ના મોભી તંત્રી શ્રી સુભાષભાઈ ડોબરીયા સાહેબે રિયલ નમકીન ટીમ ને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી લાખો લોકો ના વિશ્વાસ સંપાદિત કરતી ટીમ ની પવિત્રતા પ્રમાણિકતા ની સરાહના કરી હતી

Related Posts