દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી સંપૂર્ણ નિર્દોષ મનોરંજન પીરસતા યુવાનો દ્વારા આબેહૂબ વેશભૂષા સાથે ઐતિહાસિક ઘટના આધારિત અનેકો મહા પુરુષો રાજા મહારાજ શૂરવીરો વિરપુત્ર વિરાંગના ભગતો સંતો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી માં નવરાત્રી દરમ્યાન અકડેઠઠ જન મેદની ઉપસ્થિત રહે છે બાળકો તો સમી સાંજ થી આચન કંતાનો પથરી પહેલી હરોળ માં જગ્યા રોકી રાખે છે ખડખડાટ હાસ્ય રમૂજ કરાવતા પુરબીયા શેરી ગરબી મંડળ યુવાનો દ્વારા નવરાત્રી માટે સંપૂર્ણ વિના મૂલ્યે નિર્દોષ મનોરંજન મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે નાના મોટા સૌ કોઈ પુરબીયા શેરી ગરબી મંડળ ના દર્શને અચૂક પધારે છે
૧૦૨ વર્ષ થી નિર્દોષ મનોરંજન પીરસતું પુરબીયા શેરી ગરબી મંડળ આકર્ષણ નું કેન્દ્ર

Recent Comments