૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે ૦૬ વ્યક્તિઓએ ૧૦ ફોર્મ ઉપાડ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે તા.૧૫ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારના રોજ ૧૦ ફોર્મ ઉપડ્યા હતા. જેમાં કિસાન મજદુર પાર્ટીના ૧ વ્યક્તિએ બે, અપક્ષની ત્રણ વ્યક્તિએ પાંચ, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીની એક વ્યક્તિએ ૦૨, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની ૦૧ વ્યક્તિએ ૦૧ એમ ૦૬ વ્યક્તિઓએ ૧૦ ફોર્મ ઉપાડ્યા હતા.
Recent Comments