સમય સમય પર કેન્દ્ર સરકાર પર ઈડ્ઢ-ઝ્રમ્ૈં કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ છે. હવે આવો જ આરોપ લગાવતા દેશના ૧૪ વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આ મામલે સુનાવણી ૫ એપ્રિલે થશે. વિપક્ષી પક્ષો વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસની સામે રાખ્યો છે. જાે કે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના આ આરોપોને ફગાવી દીધા છે. લાઈવ લોના એક સમાચાર અનુસાર, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેના, ડ્ઢસ્દ્ભ, ઇત્નડ્ઢ, ભારત રાષ્ટ્ર સમિતિ, છૈં્ઝ્ર, દ્ગઝ્રઁ, ત્નસ્સ્, ત્નડ્ઢ-ેં, ઝ્રઁૈં-સ્, ઝ્રઁૈં, સમાજવાદી પાર્ટી, ત્નશ્દ્ભ દ્ગઝ્રએ અરજી દાખલ કરી છે.
કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનનો વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં મનસ્વી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાનાર કોઈપણ નેતા સામેની તપાસ અટકાવી દેવામાં આવે છે અથવા તો મોટાભાગે કેસ બંધ કરવામાં આવે છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ૯૫% કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે, અમે ધરપકડ પહેલાં અને પછીના માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છીએ.


















Recent Comments