ગુજરાત

૧૫ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ ર્સિટફિકેટ માટે દરેક જિલ્લામાં સેન્ટર ખોલવાનું સૂચન પણ કર્યુ

તાજેતરમાં જ સરકારે વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહીને આ પોલિસીમાં આગળ વધારવા માટે કરવાનંુ પ્રોત્સાહન આપ્યંુ હતંુ. જેથી કામ ઝડપથી અને સરળતાથી આગળ ચાલે. વડા પ્રધાનની સૂચનાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા એડિશનલ ચીફ સેક્રેટરી મનોજકુમાર દાસે વિવિધ કંપનીઓ સાથે સંપર્ક અને મિટિંગો શરૃ કરી હતી. જેને પગલે ગુજરાતમાં દેશની મોટી કંપનીઓએ રસ દેખાડયો છે. એટલંુ જ નહીં તાતા, મહિન્દ્રા સહિતની કુલ છ કંપનીઓએ સરકાર સાથે પણ કર્યા છે. જ્યારે અન્ય એક પૂર્વોતરના રાજ્યમાં થયો છે. ૈંછજી દાસે ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ ર્સિટફિકેટ માટે દરેક જિલ્લામાં સેન્ટર ખોલવાનંુ સૂચન પણ કર્યુ હતંુ. જેને પગલે આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં ફિટનેસ માટેના પરીક્ષણ માટેના સેન્ટરો ઊભાં કરાશે. થયા છે તે કંપનીઓ પણ જૂના વાહનો ભેગા કરીને તેમને રિસાઈકલિંગ કરી વિવિધ મટીરિયલને અલગ કરવા માટેની કામગીરી કરશે.

Related Posts