૨૦ કરોડમાં શેક્સપિયરની ઓરિજનલ બુક વેચાઈ : ૯૦ વર્ષ પહેલા પ્રકાશિત થઈ હતી

આ જીવન એક રંગમંચ છે અને તેમાં દરેકે પોતાનું પાત્ર ભજવી રવાના થવાનું છે. અહીં અગમ અગોચરની કોઈ વાત નથી આ નરી વાસ્તવિકતા છે. એક વાત ચોક્કસ કે રંગમંચ પર દરેકે પોતાનો શ્રેષ્ઠ અભિનય કરવાનો હોય છે. આવો તત્ત્વાર્થ અંગ્રેજી સાહિત્યના ભીષ્મપિતામહ અને સમયને પારખી તેનું તાદ્દશ શબ્દચિત્ર રજૂ કરતાં અંગ્રેજી નાટયકાર *વિલિયમ શેક્સપિયર*
આજે પણ તેની સાહિત્યિક કૃતિઓ અંગ્રેજી સાહિત્ય જ નહીં પરંતુ દેશ વિદેશની અનેક ભાષાઓમાં લખાઈ અને અમર થઈ ગઈ છે. ૨૦ કરોડમાં શેક્સપિયરની ઓરિજનલ બુક વેચાઈ : ૯૦ વર્ષ પહેલા પ્રકાશિત થઈ હતી. અંગ્રેજી સાહિત્યના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પ્રકાશનોમાંથી એક ધ ફસ્ટ ફોલિયોની ઓરિજનલ બુકની કોપીની હરાજીમાં ન્યૂયોર્કના એક બુક કલેક્ટરે ૨.૫ મિલિયન ડોલર એટલે કે ૨૦ કરોડમાં ખરીદી.
Recent Comments