૨૦ ફેબ્રુઆરીની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

આગામી ૨૦ ફેબ્રુઆરીના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે યોજાનાર હતી પરંતુ તાજેતરમાં સ્વરાજ્ય એકમો સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલમાં આવી હોવાથી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
Recent Comments